Services

NICU (નિયોનેટલ આઇ.સી.યુ.)
– અધુરા માસે / તાજા જન્મેલા / ઓછા વજન સાથે જન્મેલા બાળક માટે કાચની પેટીની સુવિધા

– જન્મ સમયે હાજર રહી નવજાત શિશુની ત્વરિત સંભાળની સુવિધા (બર્થ કોલ)

– કાંગારૂ કેર (મધર રૂમ) ની સુવિધા ઉપલબ્ધ

– Therapeutic Hypothermia (જન્મ થી રડયું ન હોય તેવા બાળકનાં શરીરને ઠડું રાખીને આપવામાં આવતી સારવાર ની સુવિધા)

પિડ્રીયાટીક વિભાગ 

– ૦–૧૮ વર્ષ નાં બાળકોનાં રોગોના સચોટ નિદાન અને સારવારની સુવિધા (OPD)

– તમામ પ્રકારની રસીકરણની સુવિધા

– મેડીકલેમ સુવિધા

– દાખલ દર્દીઓ માટે ડીલક્ષ, સેમી સ્પેશીયલ રૂમ, જનરલ વોર્ડની સુવિધા

– બાળકોને થતી વારંવાર બિમારીઓ જેવી કે , તાવ શરદી ઉધરસ / ઝાડાઉલ્ટી ની તપાસ અને યોગ્ય સારવાર

– અસ્થમા / ન્યુમોનિયા / વરાદનાં દર્દીઓ માટે નેબ્યુલાઈઝરની સુવિધા

– ઝેરી મેલેરીયા, ડેગ્યુ, કમળો, કમળી, ડાયાબીટીસ, મગજનો ચેપ, આંચકી જેવી ગંભીર બિમારીઓની સારવાર

– ઓપરેશન પહેલા અને પછી અપાતી સારવાર

– ૨૪ કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ