અદ્યતન સાધનો

– Bubble CPAP Ventilator – કુત્રિમ શ્વાસ આપતું યંત્ર

– LED ફોટોથેરાપી – લાઇટ દ્વારા નવજાત શિશુમાં થતાં કમળાની સારવાર

– મલ્ટીપેરા મોનિટર – ગંભીર બાળકની પરિસ્થિતિનું સતત નિરિક્ષણ કરતું યંત્ર

– પલ્સ ઓકિસમીટર – લોહીમાં ઓકિસજન માત્રા દર્શાવતું યંત્ર

– ઇન્ફયુઝન પંપ, વોલ્યુમેટ્રીક પંપ- બાળકોના વજન પ્રમાણે યોગ્ય માત્રામાં દવા આપતું ઓટોમેટીક પંપ

– રેડીયન્ટવોર્મર – નવજાત શિશુનું તાપમાન જાળવતું યંત્ર

– સેન્ટ્રલ ઓક્સિજન – એરલાઇન

– UPS / જનરેટર સાથેનો અવિરત વિજ પુરવઠો