Previous Next અદ્યતન સાધનો – Bubble CPAP Ventilator – કુત્રિમ શ્વાસ આપતું યંત્ર – LED ફોટોથેરાપી – લાઇટ દ્વારા નવજાત શિશુમાં થતાં કમળાની સારવાર – મલ્ટીપેરા મોનિટર – ગંભીર બાળકની પરિસ્થિતિનું સતત નિરિક્ષણ કરતું યંત્ર – પલ્સ ઓકિસમીટર – લોહીમાં ઓકિસજન માત્રા દર્શાવતું યંત્ર – ઇન્ફયુઝન પંપ, વોલ્યુમેટ્રીક પંપ- બાળકોના વજન પ્રમાણે યોગ્ય માત્રામાં દવા આપતું ઓટોમેટીક પંપ – રેડીયન્ટવોર્મર – નવજાત શિશુનું તાપમાન જાળવતું યંત્ર – સેન્ટ્રલ ઓક્સિજન – એરલાઇન – UPS / જનરેટર સાથેનો અવિરત વિજ પુરવઠો