Previous Next Services NICU (નિયોનેટલ આઇ.સી.યુ.) – અધુરા માસે / તાજા જન્મેલા / ઓછા વજન સાથે જન્મેલા બાળક માટે કાચની પેટીની સુવિધા – જન્મ સમયે હાજર રહી નવજાત શિશુની ત્વરિત સંભાળની સુવિધા (બર્થ કોલ) – કાંગારૂ કેર (મધર રૂમ) ની સુવિધા ઉપલબ્ધ – Therapeutic Hypothermia (જન્મ થી રડયું ન હોય તેવા બાળકનાં શરીરને ઠડું રાખીને આપવામાં આવતી સારવાર ની સુવિધા) પિડ્રીયાટીક વિભાગ – ૦–૧૮ વર્ષ નાં બાળકોનાં રોગોના સચોટ નિદાન અને સારવારની સુવિધા (OPD) – તમામ પ્રકારની રસીકરણની સુવિધા – મેડીકલેમ સુવિધા – દાખલ દર્દીઓ માટે ડીલક્ષ, સેમી સ્પેશીયલ રૂમ, જનરલ વોર્ડની સુવિધા – બાળકોને થતી વારંવાર બિમારીઓ જેવી કે , તાવ શરદી ઉધરસ / ઝાડાઉલ્ટી ની તપાસ અને યોગ્ય સારવાર – અસ્થમા / ન્યુમોનિયા / વરાદનાં દર્દીઓ માટે નેબ્યુલાઈઝરની સુવિધા – ઝેરી મેલેરીયા, ડેગ્યુ, કમળો, કમળી, ડાયાબીટીસ, મગજનો ચેપ, આંચકી જેવી ગંભીર બિમારીઓની સારવાર – ઓપરેશન પહેલા અને પછી અપાતી સારવાર – ૨૪ કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ